December 23, 2024
forest-guard-quiz
0%
2

ફોરેસ્ટ ગાર્ડ ક્વિઝ

1 / 100

ક્લોરોફિલની કેન્દ્રીય ધાતુ કઈ છે?

2 / 100

વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરનાર વૈજ્ઞાનિકોને ............... કહે છે?

3 / 100

પુષ્પની કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે?

4 / 100

તરબૂચમાં કેટલા ટકા પાણી જોવા મળે છે?

5 / 100

લીલની કોષદિવાલ શેની બનેલી હોય છે?

6 / 100

વનસ્પતિનું નર પ્રજનન અંગ કયું છે?

7 / 100

વર્ગીકરણનો નાનામાં  નાનો એકમ કયો છે?

8 / 100

કેળના ફળને કૃત્રિમ રીતે પકાવવા માટે શું વાપરી શકાય?

9 / 100

પર્ણસડ્વસ પ્રકાંડ શેમાં જોવા મળે છે?

10 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે?

11 / 100

આધુનિક વનસ્પતિ 'રોગશાસ્ત્રના પિતા' તરીકે કોણ ઓળખાય છે?

12 / 100

વધુ ગરમી ધરાવતા પ્રદેશોમાં ઉગી નીકળતી વનસ્પતિ એટલે?

13 / 100

યીસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે?

14 / 100

દરિયાકિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે?

15 / 100

કઈ વનસ્પતિના મૂળ ઓક્સિડાઇઝિંગકારક ધરાવે છે?

16 / 100

પિડોલોજી .............. નું વિજ્ઞાન છે

17 / 100

કેરીનો રસ .......... માથી મળે છે?

18 / 100

વડ વૃક્ષમાં સ્તંભમૂળ શેના માટે હોય છે?

19 / 100

વનસ્પતિઓમાં ઉત્સવેદન દર માપવા માટે કયું સાધન વપરાય છે?

20 / 100

નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે?

21 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર જોવા મળતું નથી?

22 / 100

કઈ વનસ્પતિઓના મૂળ ખોરાક સંગ્રહ કરીને અનિયમિત આકારે ફૂલે છે તથા ગુચ્છામય રચનામાં સાકંદમુંળ બનાવે છે?

23 / 100

બીટમાં કયા આકારનું ખોરાક સંગ્રહી મૂળ બને ?

24 / 100

કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?

25 / 100

નાળિયેર પાણીમાં ............. હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે?

26 / 100

આરોપણની પદ્ધતિમાં મૂળ ધરાવતા પ્રકાંડને શું કહે છે?

27 / 100

દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

28 / 100

શીત કટિબંધીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિ એટલે ...........

29 / 100

યુકેલિપ્ટ્સ જીલ્લા તરીકે કયો જીલ્લો ઓળખાય છે?

30 / 100

વનસ્પતિને અપાતા પોષક તત્વોમાંથી કયું ગુરુ પોષકતત્વ છે?

31 / 100

નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો પુંકેસર ધરાવતા નથી?

32 / 100

કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે?

33 / 100

ભારતિય લીલ વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે?

34 / 100

નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે?

35 / 100

વાલ કયા પ્રકારની વનસ્પતિ છે?

36 / 100

વનસ્પતિના કયા અંગને 'વનસ્પતિનું રસોડું' કહેવામાં આવે છે?

37 / 100

નારિયેળ કયા પ્રકારની વનસ્પતિ છે?

38 / 100

'સિસ્ટેમાં નેચુરી' નામનું પુસ્તક કોના દ્વારા લખાયેલ છે?

39 / 100

કયો લાઇકેન વન અગ્નિ માટે જવાબદાર છે?

40 / 100

કંટક એ ............ છે?

41 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિ એક સદની છે?

42 / 100

વનસ્પતિઓની વૃધ્ધિ માપવા માટે કયું સાધન વપરાય છે?

43 / 100

કઈ વનસ્પતિના પરાગરજ તથા બીજ ઊડી શકે તેવા હોય છે?

44 / 100

'વનસ્પતિ પર સંગીતની અસર જોવા મળે છે' આવી સાબિતી સૌપ્રથમ કોણે આપી?

45 / 100

શેમાં પવન દ્વારા પરાગનયન સામાન્ય છે?

46 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ છે ?

47 / 100

બટાટાની આંખ શું છે?

48 / 100

પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે?

49 / 100

મોટા ભાગે વનસ્પતિના વૈજ્ઞાનિક નામો કઈ ભાષામાં આપવામાં આવે છે?

50 / 100

વર્ગીકરણ વિદ્યાનું પ્રથમ ચરણ કયું છે?

51 / 100

નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ સાથે સંકળાયેલ મૂળ કયું છે?

52 / 100

'વનવાસીઓના કલ્પવૃષ' તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે?

53 / 100

વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં જાતિનું પ્રતિનિધિત્વ ........... કરે છે

54 / 100

હવામાં રહેલો કયો વાયુ પ્રકાશસંક્શ્લેષણમાં વપરાય છે?

55 / 100

લિનિયસના કયા પુસ્તકના પ્રકાશનથી વનસ્પતિના વૈજ્ઞાનિક નામકરણની શરૂઆત થઈ?

56 / 100

વનસ્પતિ માટે એક વર્ષાયુ, દ્વિવર્ષાયું, બહુવર્ષાયુ જેવા શબ્દો કોના દ્વારા આપવામાં આવ્યા?

57 / 100

આંબાના પાન પર લીલથી થતાં ટપકાંના રોગને કયા નામે ઓળખાય છે?

58 / 100

આવૃત્ત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા શું છે?

59 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે છે?

60 / 100

બજારમાં પરાગની ગોળીઓ ............ માટે મળી રહી છે

61 / 100

કાકડી કયા પ્રકારની વનસ્પતિ છે?

62 / 100

વનસ્પતિના કાર્યો, અનુકૂલનો , લાક્ષણિકતા તથા જીવનચક્રના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાન એટલે શું ?

63 / 100

નીચેના પૈકી કયું ખનિજ તત્વ વનસ્પતિ માટે આવશ્યક તત્વ નથી?

64 / 100

વાંસનો સમાવેશ નીચેના પૈકી શેમાં થાય?

65 / 100

નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે?

66 / 100

લીંબુમાં નીચેનામાથી કયો રોગ જોવા મળે છે?

67 / 100

હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે?

68 / 100

વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ શામાં કરે છે?

69 / 100

કઈ વનસ્પતિના પ્રકાંડમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે?

70 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકો સામે રક્ષણ મેળવવા માટેનું વિશિષ્ટ રૂપાંતરણ ધરાવે છે ?

71 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભેજ શોષક મૂળ જોવા મળે છે?

72 / 100

નીચેનામાંથી કોને 'વીસમી સદીના ડાર્વિન' તરીકે ઓળખવામાં આવે છે ?

73 / 100

કપાસ કયા પ્રકારની વનસ્પતિ છે?

74 / 100

વનસ્પતિના પોષણ માટે કુલ કેટલા ખનીજ તત્વો આવશ્યક છે?

75 / 100

સૌથી વધુ સૌર ઊર્જાને કોણ ગ્રાહ્ય બનાવે છે?

76 / 100

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે?

77 / 100

ફૂગની કોષ દીવાલ શેની બનેલી હોય છે?

78 / 100

પ્રકાંડ સાથે પરણપત્રને જોડતા ભાગને શું કહેવાય?

79 / 100

નીચેનામાંથી કયા વૃક્ષને 'ક્રિસમસ ટ્રી' તરીકે ઓળખવામાં આવે છે?

80 / 100

વનસ્પતિ  શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે?

81 / 100

તાજ ગાંઠ (Crown Gall) નામનો રોગ શેમાં જોવા મળે છે?

82 / 100

વનસ્પતિમાં ફલિત અંડકોષનો વિકાસ કયા થાય છે?

83 / 100

વનસ્પતિનો મુખ્ય પ્રાજનિક એકમ કયો છે?

84 / 100

પ્રકાંડના જે વિસ્તારમાંથી પર્ણો ઉદ્દભવે, તે વિસ્તારને શું કહેવાય?

85 / 100

રામબાણ વાનસ્પતિક પ્રજનન ......... દ્વારા થાય છે

86 / 100

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં શ્વસનમૂળ જોવા મળે છે ?

87 / 100

નીચેનામાંથી કયા વૃક્ષને 'ઈન્ડિયન રેડ વૂડ' તરીકે ઓળખાય છે?

88 / 100

સજીવ સૃષ્ટિમાં વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતા છે?

89 / 100

ઘઉંમાં બ્લેક રસ્ટ .............. ફૂગના કારણે થાય છે?

90 / 100

ફૂગ વિજ્ઞાનના જનક તરીકે કોણ ઓળખાય ?

91 / 100

નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ નથી?

92 / 100

કોની અસરને કારણે વનસ્પતિની વામનતાને નિયંત્રિત કરી શકાય છે?

93 / 100

ફૂગમાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે?

94 / 100

વનસ્પતિમાં જોવા મળતા વિવિધ રોગો સાથે સંકળાયેલ વિજ્ઞાનને શું કહે છે ?

95 / 100

'ટેસ્ટ ઓફ બેંગાલ' તરીકે ઓળખાતી વનસ્પતિ .............. છે

96 / 100

નીચેના પૈકી કઈ વનસ્પતિ અર્ધ પરોપજીવી છે?

97 / 100

કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે?

98 / 100

શુધ્ધ પાણીની જળક્ષમતા તથા આસુતિદાબ અનુક્રમે ........ અને ........... હોય છે?

99 / 100

પરણપતન કોની મદદથી અવરોધાય છે?

100 / 100

ડુંગળી તથા લસણમાં કયા પ્રકારનું પર્ણ રૂપાંતરણ જોવા મળે છે?

Your score is

The average score is 27%

0%