ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષકની પરીક્ષા લેવામાં આવેલ ના પ્રશ્નપત્રના અમુક પ્રશ્નો અહીંયા મુકવામાં આવેલ છે
(૧)દારૂ બંદી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલ છે
(૨)૧૯૮૦ પાસી ગીર સેના માટે ફેમસ સે ?
(૩)મગર દિવસ ?
(૪)૧૦ ૨૧ ૩૩ ૪૬ ૬૦?
(૫) ૧૮ જાણિયુઆરી ૧૯૬૯ ના દિવસે કયો વાર હતો ?
1st ship ફોરેસ્ટ પરીક્ષામા પૂછાયેલા પ્રશ્નો
તમામ પ્રશ્નો વનલાઈનર હતા
વિધાનવાળા પ્રશ્નો ન હતા
પેપર સરળ હતું
ગણિત એકદમ સરળ
18 જાન્યુઆરી 1969 ના દિવસ ક્યો વાર હતો
ગુજરાત વિદ્યાપીઠ ક્યાં ચળવળ સાથે જોડાયેલ છે
દારૂબંધી સાથે ક્યો સત્યાગ્રહ જોડાયેલ છે
દીપડો ક્યાં જિલ્લામાં જોવા મળતો નથી?
1980 પછી ગીર સેના માટે ફેમસ છે ?
1 36 108 no LCM
મગર દિવસ ?
7 સંખ્યાની સરેરાશ 56 છે. પ્રથમ 6 ની 55 છે તો 7 મી સંખ્યા શોધો
ત્રણ સંખ્યાની સરેરાશ 20 છે. પ્રથમ સંખ્યા 11 બીજી 21 છે તો ત્રીજી શોધો.
10 21 33 46 60 ?
ખાનપુર તાલુકો ક્યાં જિલ્લા માં આવેલ છે
NGT( National Green Tribunal)સ્થાપના વર્ષ.. હતું
Iucn full form
જળ ઉત્સવ અમરેલી
ગાંધીજી જન્મ સ્થળ
રેડ ડેટા બુક
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા ભારત 1969માં IUCNનું રાજ્ય સભ્ય બન્યું. IUCN ઇન્ડિયા કન્ટ્રી ઓફિસની સ્થાપના 2007માં નવી દિલ્હીમાં કરવામાં આવી હતી.
ગુજરાતી
શબ્દસમૂહ –
1) વક્તવ્ય સાંભળનાર – શ્રોતા
2) રાહ જોવી – પ્રતીક્ષા
3) કહી ન શકાય તેવું – અકથ્ય
અલંકાર
4) શિયાળો ઇ શિયાળો – અનન્વય
5) સંધી – સ્વલ્પ = સુ + અલ્પ
સમાસ
6) ત્રિભુવન – દ્વિગુ
7) આવજા – દ્વંદ્વ
વીરુદ્ધાર્થી
8) ગરીબ × ધનવાન
9)ઊંધું. × ચત્તું
સમાનાર્થી
10)પાડ – આભાર
11) ફાડ – ધ્રાંસકો
ફોરેસ્ટ નાં આજ નાં પેપર નાં પ્રશ્નો…
1.2a=3b=6c a:b:c?
2.pie ચાર્ટ h20% i25% j15% k10% l10% છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હોય તો k માં છોકરાઓ ની સંખ્યા કેટલી…ટોટલ 50,000
3.18 જાન્યુઆરી 1969 વાર ક્યો?
4.50% નાં 30% 30% નાં 20% કરતા કેટલા મોટા?
5.ત્રણ સંખ્યા ની સરેરાશ 20 બે સંખ્યા 11 અને 21 હોય તો ત્રીજી કંઈ?
6.10,21,33,46,60___?
7.117 માં વેચતા 10% ખોટ જાય તો 5% નફા માટે કેટલા માં વસ્તુ વેચવી જોઈએ?
8.156,874,238,564,912 સંખ્યા ને ઉલ્ટી લખતા મળતી મોટી સંખ્યા નો એકમ નો અંક?
9.7 સંખ્યા ની સરેરાશ 56, 6 સંખ્યા ની સરેરાશ 55 તો 7 મુ પરિણામ કયું?
10.નીચે આપેલ ચાર સમૂહ માંથી અલગ પડતું સમૂહ જણાવો (a)ab (b)lm (c)hg (d)ij
11.m,n,o,p,q…m એ n કરતા મોટો o કરતા નાનો…p માત્ર q કરતા નાનો તો સૌથી નાનો કોણ?
12.1,36,108 લ.સા.અ?
13.10km/h ની ઝડપે ચાલે તો 2 કલાક માં પોચી જાય છે…હવે 2km/h કલાક ની ઝડપ વધારે તો કેટલો વેહલો પોચી જવાય?