December 22, 2024
vmc-junior-clerk
vmc-junior-clerk-result

VMC Junior Clerk Final Result (Advt. No. 996/2021-22)

જાહેરાત ક્રમાંકઃ ૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક VMC Junior Clerk, વર્ગ-૩ સંવર્ગની પસંદગી યાદી પ્રસિદ્ધ કરવા માટેની અગત્યની જાહેરાત

વડોદરા મહાનગર પાલિકાની જાહેરાત ક્રમાંક: ૯૯૬/૨૦૨૧-૨૨- જુનીયર ક્લાર્ક VMC Junior Clerk, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા.૨૭-૧૨-૨૦૨૩, તા.૧૦-૦૧-૨૦૨૪, તા:૨૦-૦૧-૨૦૨૪ અને તાઃ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

પ્રમાણપત્રોની ચકાસણીના અંતે આ સાથે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
(૧) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટ્સના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A),
(૨) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરહાજર રહેલ (ABSENT) તેમજ ગેરલાયક (DISQUALIFIED) ઠરેલ ઉમેદવારો ની યાદી (Annexure- B),

નોંધઃ- પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વધુ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી કરવાની બાકી હોઇ, પ્રમાણપત્રોની ચકાસણી બાદ મેરીટના ધોરણે પ્રતિક્ષા યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉકત યાદીમાં સમાવેશ નહીં થયેલ ઉમેદવારો પૈકીના લાયક ઠરેલ ઉમેદવારોને મેરીટના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

Post: Junior Clerk

Advt. No. 996/2021-22

Final Result: Click Here

vmc junior clerk

Cut-off

GENERAL (Common)143.310
EWS (Common)139.485
SEBC (Common)139.485
SC (Common)138.975
ST (Common)117.810
PH81.345
GENERAL (Female)124.440
EWS (Female)120.105
SEBC (Female)119.340
SC (Female)122.145
ST (Female)108.375
Ex-Serviceman80.835

For more details: http://gujaratcareernews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *